શોધખોળ કરો

Tips: વૉટ્સએપ યૂઝર ચેતો, આ રીતે જાણી લો તમારુ વૉટ્સએપ અન્ય કોણ કોણ યૂઝ કરી રહ્યું છે......

જો  આપને એવું લાગે છે કે,  WhatsApp એકાઉન્ટ કોઈ અન્ય એક્સેસ કરી રહ્યું છે, તો તેને સરળતાથી શોધી શકાય છે. અહીં અમે એવી રીતો વિશે જણાવી રહ્યા છીએ.

Safety Tips: આપની અંગત માહિતીનો દુરુપયોગ ન થાય અને આપ મોટી  મુશ્કેલીમાં ન ફસાવ, માટે WhatsAppએ તેના યુઝર્સ  કેટલીક   સુવિધાઓ આપી છે. હવે તેનો ઉપયોગ કરીને, તમે હેકર્સની જાળથી બચી શકો છો. WhatsApp એકાઉન્ટમાં આપને એવું લાગે કે અન્ય કોઇ પણ તેનો ઉપયોગ કરી રહ્યું છે તો આ સમયે શું કરવું અને ક્યાં સેફ્ટીના રૂલ ફોલો કરીને હેકર્સની જાળથી બચી શકાય તે સમજી લઇએ. ટેક્નૉલૉજીની વધતી જતી ઝડપની તર્જ પર આ દિશામાં કામ કરી રહેલા હેકર્સ એટલે કે નવા જમાનાના ચોરોએ પણ તેમની ગેંગ સક્રિય કરી છે. આજે, તેઓ ઘરે-ઘરે ચોરી કરવાને બદલે લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરે છે અને તેનો ખોટો ઉપયોગ કરે છે.

જો  આપને એવું લાગે છે કે,  WhatsApp એકાઉન્ટ કોઈ અન્ય એક્સેસ કરી રહ્યું છે, તો તેને સરળતાથી શોધી શકાય છે. અહીં અમે એવી રીતો વિશે જણાવી રહ્યા છીએ.

આપને પહેલા WhatsApp એક્ટિવિટી ચેક કરવી જોઈએ. જો કોઈ અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટની ઍક્સેસ ધરાવે છે, તો  આપ મેસેજીસ,  વોટ્સએપ, કોલ હિસ્ટ્રી, ચેક કરી શકો છો. જો આપને લાગે કે,  તમારા એકાઉન્ટથી અનેક કોલ અને મેસેજ થયા છે તો  એલર્ટ થઈ જાઓ.

તમારે તમારી સંપર્ક માહિતી પણ જોવાની જરૂર છે. તમારું એકાઉન્ટ હેક કર્યા પછી, હેકર્સ તમારી સંપર્ક માહિતી બદલવાનું શરૂ કરે છે. તમે તમારા WhatsApp પ્રોફાઇલ પર જઈને આ જોઈ શકો છો. જો તમને ત્યાં પણ કોઈ ફેરફાર દેખાય છે, તો તમારે તરત જ તમારું એકાઉન્ટ સુરક્ષિત કરવાની જરૂર છે.

આ સિવાય તમે વોટ્સએપ વેબ અથવા લિંક્ડ ડિવાઇસ પર જઈને તપાસ કરી શકો છો કે તમારું એકાઉન્ટ ક્યાંય ખુલ્લુ તો નથીને, તેમને લાગે કે તમારું એકાઉન્ટ અન્ય જગ્યાએ ખુલ્લું છે, તો તરત જ લોગઆઉટ કરો અથવા અનલિંક કરો. જો તમે આમ નહિ કરો તો તે હેકર્સ આપના અકાઉન્ટનો યુઝ કરીને આપને નુકસાન પહોચાડી શકે છે.

WhatsApp એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે,  આપ wo-Factor Authentication      જરૂર ઓન કરી લો, તેમાં નવા ડિવાઇસ પર લોગિન કરવા માટે પિનની જરૂર પડશે. તેના આપ વોટ્સઅપ સેટિંગ્સમાં જઇને પિન સેટ કરી શકો છો. અને હેર્કસની હરકતો ખુદને સુરક્ષિત રાખી શકો છો.

 તમારે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્ષમ કરવું પડશે. આને નવા ઉપકરણ પર લોગિન કરવા માટે પિનની જરૂર પડશે. આની મદદથી તમે વોટ્સએપ સેટિંગ્સમાં જઈને પિન નંબર સેટ કરી શકો છો અને ચોરોની ગતિવિધિઓથી પોતાને સુરક્ષિત રાખી શકો છો

ટોપ સ્ટોરી

સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Embed widget