શોધખોળ કરો

Samsung Galaxy S23 સીરીઝમાં મળી શકે છે iPhone 14 Seriesનું આ લેટેસ્ટ ફિચર, આ રીતે કરે છે કામ

રિપોર્ટ અનુસાર, સેમસંગ કંપની પોતાના સ્માર્ટફોનમાં એપલના કેટલાક ખાસ ફિચર્સને લઇને આવી રહી છે.

Samsung Galaxy S23: એપલના હેન્ડસેટ દુનિયાભરમાં લોકપ્રિય છે, આનું કારણે તેના ખાસ ફિચર્સ છે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સેમસંગ કંપની પોતાના સ્માર્ટફોનમાં એપલના કેટલાક ખાસ ફિચર્સને લઇને આવી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં જાણકાર આપવામાં આવી છે કે, સેમસંગ કંપની પોતાની અપકમિંગ Samsung Galaxy S23 સીરીઝ એપલનું એક ખાસ ફિચર આપવાની છે. આ ફિચરનુ નામ છે સેટેલાઇટ કૉમ્યુનિકેશન (Satellite Communication). આ ફિચર દ્વારા યૂઝર વિના નેટવર્ક વાળા ક્ષેત્રામાં પણ ઇમર્જન્સી કૉલ કરી શકશે. જાણો આ ફિચર્સ વિશે....... 

યૂનિક સેટેલાઇટ કૉમ્યૂનિકેશન ફિચર્સ - 
લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સમાં જાણકારી આપવામાં આવી છે કે, દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગ પોતાની અપકમિંગ સેમસંગ ગેલેક્સી S23 સીરીઝમાં આઇફોન 14 સીરીઝનુ Unique Satellite Communication (યૂનિક સેટેલાઇટ કૉમ્યૂનિકેશન) ફિચર આપવા જઇ રહી છે, ખબર છે કે, સેમસંગ કંપનીએ આ ખાસ ફિચર માટે Iridium Communicationsની સાથે પાર્ટનરશીપ કરી છે. ઇરીડિયમ કૉમ્યૂનિકેશન કંપની 66 low-orbit સેટેલાઇટના વૉઇસ કૉલિંગ અને ડેટા કૉમ્યૂનિકેશન સર્વિસ પ્રૉવાઇડ કરે છે. 

આ કંપની કરી રહી છે સેટેલાઇટ કૉમ્યૂનિકેશનનો ઉપયોગ -
બીજીબાજુ એપલ કંપની સેટેલાઇટ કનેક્ટિવિટી માટે ગ્લૉબલ સ્ટાર કંપનીની સાથે કામ કરી રહી છે. એપલ અને સેમસંગથી અલગ કેટલાક સમય પહેલા ચીની કંપની Huawei પણ આ ફિચર પર કામ કરી ચૂકી છે. ચીની કંપનીએ પોતાના લેટેસ્ટ Mate 50 અને Mate 50 Pro સ્માર્ટફોનમાં સેટેલાઇટ કનેક્ટિવિટી ફિચર આપ્યુ છે. હ્યૂવાવેએ આ ફિચર માટે Beidou સેટેલાઇટ ઉપયોગ કર્યો હતો.

Apple Profit: એપલ કંપની દરરોજ 1282 કરોડની કમાણી કરે છે

વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર કંપની વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈફોન બનાવનારી એપલ દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની બની ગઈ છે. Apple કંપની દર સેકન્ડે $1820 એટલે કે લગભગ 1.58 લાખ રૂપિયાનો નફો કમાય છે. જો તેને દિવસના આધારે જોવામાં આવે તો કંપની દરરોજ 157 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 1282 કરોડનો નફો કમાય છે.

દર સેકન્ડે $1,000 થી વધુ નફો કરતી કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને વોરેન બફેટની બર્કશાયર હેથવેનો (Berkshire Hathaway) સમાવેશ થાય છે. એકાઉન્ટિંગ સોફ્ટવેર ફાઇનાન્સિયલ બિઝનેસ ટિપલ્ટી (Tipalti Accounting Software Financial Technology Business) ના નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.

એપલ વિશ્વની સૌથી મોટી કંપની છે

માર્કેટ કેપની દૃષ્ટિએ એપલ વિશ્વની સૌથી મોટી કંપની છે. આ કંપનીનું માર્કેટ કેપ $2.403 ટ્રિલિયન છે. માર્કેટ કેપની દૃષ્ટિએ માઇક્રોસોફ્ટ ત્રીજા નંબરે છે અને આલ્ફાબેટ ચોથા નંબરે છે. માઇક્રોસોફ્ટનું માર્કેટ કેપ $1.845 ટ્રિલિયન છે જ્યારે આલ્ફાબેટનું માર્કેટ કેપ $1.277 ટ્રિલિયન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget