શોધખોળ કરો

Tips: તમારુ ગૂગલ એકાઉન્ટ કેટલી જગ્યાએ ખુલ્લું છે, ફોનથી આ રીતે કરી શકો છે ચેક....

ઘણી વખત કામના કારણે આપણે પબ્લિક કૉમ્પ્યુટર કે ઓફિસના લેપટોપ કે ડેસ્કટોપમાં ગૂગલ એકાઉન્ટ ખોલીએ છીએ અને પછી લૉગઆઉટ કરવાનું ભૂલી જઈએ છીએ

See devices with account access: દરેક એન્ડ્રોઇડ યૂઝરનું સામાન્ય રીતે એક ગૂગલ એકાઉન્ટ હોય છે, જેમાંથી તે કંપનીની જુદીજુદી સર્વિસનો લાભ લે છે. આજે આપણી બેન્ક, ઓફિસ, શાળા, કોલેજ વગેરે જેવી કેટલીય જગ્યાએ ગૂગલ એકાઉન્ટ લિન્ક થયેલ છે. લિન્કને કારણે અમને સમયસર કામની અપડેટ મળે છે, એટલા માટે એ મહત્વનું છે કે અમે અમારા Google એકાઉન્ટને સિક્યૉર અને સેફ રાખીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમે સમયાંતરે તેના સેટિંગ્સની સમીક્ષા નહીં કરો, તે કેટલી જગ્યા ખુલ્લી છે અને તે કેટલી એપ્સ સાથે જોડાયેલ છે, તો તમારી પ્રાઇવસી જોખમમાં મુકાઇ શકે છે.

ઘણી વખત કામના કારણે આપણે પબ્લિક કૉમ્પ્યુટર કે ઓફિસના લેપટોપ કે ડેસ્કટોપમાં ગૂગલ એકાઉન્ટ ખોલીએ છીએ અને પછી લૉગઆઉટ કરવાનું ભૂલી જઈએ છીએ. કેટલીક એન્ડ્રોઇડ એપ્સ સાથે પણ આવું જ થાય છે. અમે Google એકાઉન્ટની મદદથી લૉગિન કરીએ છીએ, પરંતુ લૉગઆઉટ કરવાનું અથવા ઍપમાંથી એકાઉન્ટ એક્સેસ દૂર કરવાનું ભૂલી જઈએ છીએ. આવામાં કોઈપણ એકાઉન્ટ સાથે છેડછાડ કરી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમારા ફોનમાં તમારું Google એકાઉન્ટ કેટલી જગ્યાએ સાઇન-ઇન છે.

આ રીતે કરો ચેક -  
- સૌથી પહેલા Google એકાઉન્ટ ઓપન કરો અથવા તમારા ફોનની Google એપ્લિકેશન પર જઇને 'મેનેજ એકાઉન્ટ' પર ક્લિક કરો.
- ત્યાર બાદ Settings અને Privacy પર જાઓ અને Manage all devices પર ક્લિક કરો.
- અહીં તમને તે બધા ડિવાઇસ દેખાશે, જેમાં તમારું Google એકાઉન્ટ ઓપન છે.
- જો તમે જોવા માંગતા હો કે તમારું Google એકાઉન્ટ કઈ એપ્સમાં ખુલ્લું છે, તો આ માટે સેટિંગ્સ અને પ્રાઇવસીમાં એપ્સ અને સેવાઓ પર નીચે સ્ક્રૉલ કરો અને અહીં થર્ડ પાર્ટી એપ્સ અને સર્વિસને પસંદ કરો. અહીં તમને તે તમામ એપ્સ દેખાશે, જ્યાં તમારું Google એકાઉન્ટ લૉગઇન છે. અહીંથી તમે બિનજરૂરી એપ્સમાંથી એકાઉન્ટ એક્સેસ હટાવી શકો છો. 

                                                                                                                          

ટોપ સ્ટોરી

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
Marriage Scam: જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, 700ની વસ્તીમાં 3 મહિનામાં નોંધાયા 400 લગ્ન
Marriage Scam: જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, 700ની વસ્તીમાં 3 મહિનામાં નોંધાયા 400 લગ્ન
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
Embed widget