શોધખોળ કરો

Tech Tips: કૉમ્પ્યુટરમાં કઇ રીતે મળશે ફાસ્ટ બ્રાઉઝિંગ, ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ

આજકાલ મોટાભાગના લોકો કામ માટે પીસી કે કૉમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં તમે જે પણ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તેમાં ઘણી બધી માહિતી સંગ્રહિત થાય છે

Tech Tips: આજકાલ મોટાભાગના લોકો કામ માટે પીસી કે કૉમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં તમે જે પણ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તેમાં ઘણી બધી માહિતી સંગ્રહિત થાય છે. તમે બ્રાઉઝરમાં કઈ વેબસાઈટની મુલાકાત લીધી છે, તમે કઈ ડાઉનલોડ કરી છે. ઉપરાંત તમારા પાસવર્ડની ડિટેલ્સ અને અન્ય ઘણી વસ્તુઓ બ્રાઉઝરમાં સાચવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા બ્રાઉઝરને નિયમિતપણે ક્લિન નહીં કરો, તો તમારું પીસી અથવા કૉમ્પ્યુટર સ્લૉ થઈ જશે.

પીસી કે કૉમ્પ્યુટરમાં મળશે ફાસ્ટ બ્રાઉઝિંગ 
સમય સમય પર PC અથવા કૉમ્પ્યુટરનો ઇતિહાસ, બ્રાઉઝર ડેટા, કેશ, કૂકીઝ અને ઘણી બિનજરૂરી ફાઇલો પણ સિસ્ટમમાં વધારાની જગ્યા લે છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર સિસ્ટમની કામગીરી પર પડે છે. આ બધું નિયમિત ધોરણે કાઢી નાખવાથી પીસી અને કૉમ્પ્યુટરને ઘણો ફાયદો થાય છે.

શું હોય છે કુકીઝ, કૈશે અને હિસ્ટ્રી  
જ્યારે પણ તમે ઈન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે કોઈ વેબસાઈટની મુલાકાત લો છો, ત્યારે પેજ ખોલ્યા પછી એક પૉપઅપ સૂચના દેખાય છે, જેમાં તમને કૂકીઝ સ્વીકારવાની વિનંતી કરવામાં આવે છે. આ કૂકીઝ તમારા ડિવાઇસની સ્ટોરેજ સ્પેસ ઘટાડે છે. કૂકીઝ યૂઝર્સની માહિતીને એક રીતે સુરક્ષિત રાખે છે, જેથી જો યૂઝર્સ ક્યારેક ફરીથી આવે તો તેનો અનુભવ વધુ સારો રહે.

વળી, કેશનો અર્થ એ છે કે તમે જે પણ વેબસાઇટની મુલાકાત લો છો તેના ફોટા તે સાચવે છે. જેથી કરીને જ્યારે યૂઝર્સ આગલી વખતે મુલાકાત લે ત્યારે પેજ લોડને ઝડપી બનાવી શકાય. આ ઉપરાંત બ્રાઉઝિંગ હિસ્ટ્રી એ છે જ્યાં યૂઝર્સ તાજેતરના ભૂતકાળમાં ગયો હતો. જો તમે ઈચ્છો તો, તમે કઈ વેબસાઈટની મુલાકાત લીધી તેની માહિતી પણ તમે ખાનગી બનાવી શકો છો. આમ કરવાથી તમારી અંગત માહિતી સુરક્ષિત બની જાય છે.

બ્રાઉઝરથી કુકીઝ, કૈશે અને હિસ્ટ્રીને કઇ રીતે કરવી ડિલીટ 
સૌ પ્રથમ, તમારા પીસી અથવા કૉમ્પ્યુટરમાં ક્રૉમ બ્રાઉઝર ખોલો.
આ પછી, ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો.
પછી More Tools પર જાઓ અને Clear Browsing Data પર ક્લિક કરો.
ત્યાં કેટલાક બોક્સ પસંદ કરો, જેમ કે બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ડાઉનલોડિંગ હિસ્ટ્રી, કૂકીઝ અને સાઇટ ડેટા.
તમે બ્રાઉઝરની મૂળભૂત સેટિંગ્સમાં પણ જઈ શકો છો. તમે ટાઇમ ફ્રેમ બોક્સ પર જાઓ અને તમામ સમય પસંદ કરો.
છેલ્લે તમે Clear Data બટન પર ક્લિક કરી શકો છો.

જો તમે ઉપરોક્ત પગલાંને યોગ્ય રીતે અનુસરો છો, તો સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું પીસી અને કૉમ્પ્યુટર યોગ્ય રીતે કાર્ય કરશે. ઉપરાંત, તે પહેલા કરતા વધુ ઝડપી બનશે.

 

ટોપ સ્ટોરી

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Embed widget