શોધખોળ કરો

Twitter Virtual Jail: હવે ટ્વિટર યુઝર્સને ખોટા ટ્વિટ કરવા પર જેલ જવું પડી શકે છે, જાણો શું છે મામલો

ટ્વિટર પર દૈનિક સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા વધુ છે. આ જોઈને ઈલોન મસ્કે આના પર પણ યુટ્યુબ જેવી વીડિયો સર્વિસ શરૂ કરવાનો સંકેત આપ્યો છે.

Twitter jail: જ્યારથી ટ્વિટરના નવા વડા ઇલોન મસ્ક ટ્વિટરના સીઈઓ બન્યા છે, ત્યારથી તેઓ એક પછી એક ફેરફારો કરી રહ્યા છે. મસ્કે અત્યાર સુધીમાં કંપનીના સ્ટાફમાં 50%નો ઘટાડો કર્યો છે. આ સાથે તે ટ્વિટરમાં કેટલાક નવા ફીચર્સ પણ એડ કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મસ્ક ટ્વિટર પર ખોટી અને ભડકાઉ ટ્વિટ કરનારાઓ માટે વર્ચ્યુઅલ જેલની સુવિધા લાવી શકે છે. ચાલો જણાવીએ કે વર્ચ્યુઅલ જેલ કેવી હશે.

વર્ચ્યુઅલ જેલ

વાસ્તવમાં, એક યુઝરે ઇલોન મસ્કને વર્ચ્યુઅલ જેલનો આઈડિયા આપ્યો છે. જેના માટે ઇલોન સંમત થયા છે. જો ટ્વિટર યુઝર ટ્વિટરની નીતિનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે. તો ટ્વિટર પર તેના પ્રોફાઈલ પિક્ચર પર જેલનું આઈકોન હશે. જે બાદ તે યુઝર કંઈપણ ટ્વિટ કરી શકશે નહીં. તેમજ તે કોઈની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ પણ કરી શકશે નહીં. આ સાથે યુઝરને એ પણ જણાવવામાં આવશે કે એકાઉન્ટ ક્યારે જેલમાંથી મુક્ત થશે. આવું વર્ચ્યુઅલ ફીચર આવે તો. અત્યારે આ માત્ર ટ્વિટર યુઝરનું સૂચન છે. જેના માટે ઇલોન મસ્ક સંમત થયા છે.

સર્જકોને ટ્વિટર પર પણ આવક મળશે

ટ્વિટર પર દૈનિક સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા વધુ છે. આ જોઈને ઈલોન મસ્કે આના પર પણ યુટ્યુબ જેવી વીડિયો સર્વિસ શરૂ કરવાનો સંકેત આપ્યો છે. જેના પર સર્જકોનાં સારા વીડિયો જોવા મળશે અને તેના બદલામાં સર્જકોને ઘણી આવક પણ આપવામાં આવશે. ઈલોન મસ્કની આગેવાની હેઠળના ટ્વિટરમાં, બનાવટી રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઈલોન મસ્ક પોતે છેતરપિંડી પર કડક વલણ અપનાવે છે અને આને રોકવા માટે મસ્કે ટ્વિટરની બ્લુ ટિક પોલિસી પણ બદલી નાખી.

અલગ-અલગ રંગના ચેક માર્ક સાથે 'ટ્વિટર બ્લુ-ટિક સર્વિસ' 2 ડિસેમ્બરથી ફરી શરૂ થશે

ટ્વિટર બ્લુ સર્વિસ 2 ડિસેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે, ઇલોન મસ્કે તેની જાહેરાત કરી છે. ટ્વિટરે હવે ટ્વિટર બ્લુ ટિક સર્વિસ પેઈડ કરી દીધી છે, આ માટે હવે યુઝર્સે પૈસા ચૂકવવા પડશે, આ સર્વિસ થોડા સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેના વધી રહેલા દુરુપયોગને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું, સાથે જ હવે ટ્વિટર ચેક માર્ક એક કરતા વધુ રંગોમાં જોવા મળશે, ચાલો તમને જણાવીએ કે કયો રંગ કોના માટે હશે.

ચેક માર્ક કયા રંગમાં આવશે?

બ્લુ ટિક પેઈડ સર્વિસ 2 ડિસેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે, આ વખતે ટ્વિટર ચેક માર્ક ત્રણ અલગ-અલગ રંગોમાં અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે. હવે કંપની માટે ટ્વિટર ચેક માર્કનો રંગ સોનેરી, સરકાર માટે ગ્રે અને સામાન્ય માણસ માટે વાદળી હશે.

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Embed widget