શોધખોળ કરો

Vivoએ ભારતમાં લૉન્ચ કર્યો બીજો એક સસ્તો સ્માર્ટફોન, રિયલી-રેડમી-ઓપ્પોને આપશે ટક્કર, જાણો

આ એક ડ્યૂલ સીમ ફોન હશે, જે ગૂગલની એન્ડ્રોઇડ 11 બેઝ ફનટચ ઓએસ 11.1 પર કામ કરસે. ફોનમાં 6.51 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળશે.

Vivo Y21A specification: વીવોએ ભારતમાં પોતાનો વધુ એક સસ્તો સ્માર્ટફોન Vivo Y21A લૉન્ચ કરી દીધો છે. આ ફોનને કંપનીની ઇન્ડિયાની વેબાસઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. કંપનીએ આ ફોનના તમામ ફિચર્સને રિલીઝ કરી દીધા છે. ફોન બે કલર ઓપ્શન ડાયમન્ડ ગ્લૉ અને મિડનાઇટ બ્લૂમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જોકે હજુ કંપની તરફથી આની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઇ માહિતી નથી આપી. હાલમાં માત્ર એક વેરિએન્ટની સાથે જ લૉન્ચ કરવામાં આવ્યો છે. 

વીવો Y21Aના ફિચર્સ-
ફિચર્સની વાત કરીએ તો આ એક ડ્યૂલ સીમ ફોન હશે, જે ગૂગલની એન્ડ્રોઇડ 11 બેઝ ફનટચ ઓએસ 11.1 પર કામ કરસે. ફોનમાં 6.51 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળશે. જેનુ રિઝૉલ્યૂશન 720x1,600 પિક્સલ હશે. ફોનની સ્પીડ માટે આમાં 4જીબી રેમ આપવામાં આવી છે. આ ઉપરાંત આમાં 1 જીબીની વર્ચ્યૂઅર રેમ પણ મળવાની છે. ફોનમાં 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. 

વીવો Y21A- કેમેરા
કેમેરાની વાત કરીએ તો ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો અને બીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી અને કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ 4જી સ્માર્ટફોન છે. જે વાઇફાઇ, બ્લૂટૂથ અને જીપીએસની સાથે આવશે. ફોનમાં માઇક્રો એસડી કાર્ડ સ્લૉટ પણ આપવામાં આવ્યો છે. જેની ઇન્ટરનલ મેમરીને વધારી શકાય છે. 

ફોનમાં MediaTek Helio P22 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનને પાવર આપવા માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. ફોન 18 વૉટની ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે. ફોનનુ વજન 192 ગ્રામ છે. માર્કેટમાં આવી ટક્કર realme Narzo 50i, SAMSUNG Galaxy F12, realme 8i, REDMI 9i Sport, OPPO A12, SAMSUNG Galaxy F22, POCO C31 વગેરે સ્માર્ટફોન સાથે થવાની છે. 

આ પણ વાંચો........

India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત

ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?

રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?

35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું

ટોપ સ્ટોરી

449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget