શોધખોળ કરો

Vivo આજે લૉન્ચ કરશે 8GB રેમ વાળો આ દમદાર 5G સ્માર્ટફોન, જાણો વિગતે

ફોન 32 મેગાપિક્સલ સુપર નાઇટ સેલ્ફી કેમેરા વાળો છે. જેની કિંમત 25 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. એટલુ જ નહીં Vivo V21e 5Gમાં 8 GB સુધી રેમ અને પરફોર્મન્સ માટે દમદાર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. લૉન્ચ પહેલા જાણો ફોનની સ્પેશિફિકેશન્સ વિશે........ 

નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની Vivo આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Vivo V21e 5G લૉન્ચ કરવા જઇ રહી છે. ફ્લિપકાર્ટ પર લૉન્ચ કરવામાં આવશે. ફોન 32 મેગાપિક્સલ સુપર નાઇટ સેલ્ફી કેમેરા વાળો છે. જેની કિંમત 25 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. એટલુ જ નહીં Vivo V21e 5Gમાં 8 GB સુધી રેમ અને પરફોર્મન્સ માટે દમદાર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. લૉન્ચ પહેલા જાણો ફોનની સ્પેશિફિકેશન્સ વિશે........ 

આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ.......
Vivo V21e 5G સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં પરફોર્મન્સ માટે મીડિયાટેક ડાયમેન્સિટી 700 SoC પ્રૉસેસર યૂઝ કરવામાં આવ્યુ છે. આમાં 8 GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી પણ શકાય છે. 

આવા હોઇ શકે છે કેમેરા- 
Vivo V21e 5G સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે, જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. વળી સેકન્ડરી કેમેરો 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર હશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 

બેટરી અને કનેક્ટિવિટી ફિચર્સ- 
ફોનને દમદાર બનાવવા માટે Vivo V21e 5G સ્માર્ટફોનમાં 4400mAhની બેટરી આપવામાં આવી શકે છે, જે 44 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, યુએસબી પોર્ટ જેવા ફિચર્સ મળી શકે છે.

Vivo V21e 5Gને ભારતમાં OnePlus Nord CE 5G સ્માર્ટફોન સાથે ટક્કર થવાની છે. આ ફોનમાં પણ દમદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. આના કેમેરાથી લઇને બેટરી અને અન્ય ફિચર્સ વીવોના આ 5જી ફોન જેવા જ છે. ખાસ વાત છે કે વનપ્લસના આ ફોનના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા છે. 

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
'નિર્ણય હવે અમેરિકા કરે...', ત્રણ શરતો સાથે 7 દિવસમાં હોર્મુંઝ ખોલવા તૈયાર ઈરાન
'નિર્ણય હવે અમેરિકા કરે...', ત્રણ શરતો સાથે 7 દિવસમાં હોર્મુંઝ ખોલવા તૈયાર ઈરાન
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Embed widget