શોધખોળ કરો

WhatsApp પર અજાણ્યા નંબરથી આવી ફાઈલ આવે તો ન કરો ઓપન, ડેટા થઈ જશે હેક!

જાણકારી અનુસાર હેકર્સ આ પ્રકારની રીત એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ પર અપનાવી રહ્યા છે.

નવી દિલ્હીઃ જો તમે WhatsAppનો ઉપયોગ કરતા હોય તો તમારા માટે આ સમાચાર કામના છે.  બની શકે કે તમારું એકાઉન્ટ હેકર્સના નિશાના પર હોય. કારણ કે હાલમાં હેકર્સે ફોનને હેક કરવા માટે એક નવી રીત શોધી છે. અને તે MP4ની ફાીલ તરીકે તમારા ઇનબોક્સમાં આવે છે. હેકર્સ યૂઝર્સને વ્હોટ્સએપ નંબર પર એમપી4 વીડિયો ફાઈલ મોકલે છે. ત્યાર બાદ ફોન કરીને તેને ડાઉનલોડ કરવા માટે કહે છે. ડાઉનલોડ કરતા જ મોબાઈલ ડેટા પર હેકર્સનો અધિકાર થઈ જાય છે અને ફોનના તનામ જરૂરી જાણકારી ચોરી લે છે. ઉપરાંત ક્યારેક એપ ડાઉનલોડ કરવાની સલાહ આપીને તો ક્યારેક વીડિયો ડાઉનલોડ કરવાની વાત કહીને હેકર્સ દિવસ રાત એવા જ પ્રયત્નમાં રહેતા હોય કે યૂઝર્સને ડેટા ચોરી કરી લેવાય. જાણકારી અનુસાર હેકર્સ આ પ્રકારની રીત એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ પર અપનાવી રહ્યા છે. આ એમપી4 ફાઈલને વિશેષ કરીને સાઈબર હુમલા માટે તૈયાર કરવામાં આવે છે. હેકિંગને લઈને ફેસબુકને એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “હેકર્સ વ્હોટ્સએપ યૂઝર્સ માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ એમપી4 ફાઈનલ મોકલીને ફોનને હેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.” હેકર્સને લઈને સરકાર પણ ખૂબ જ ચિંતિત દેખાઈ રહી છે. મોદી સરકારે હેકિંગને લઈને કડક ચેતવણી આપી છે. જ્યારે વ્હોટ્સએપે નિવેદન  જારી કર્યું છે કે, ‘અમે તમામ ભારતીય નાગરિકોની ગુપ્તતાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત વિશે ભારત સરકારના મજબૂત નિવેદનથી અસહમત છીએ.’

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Embed widget