શોધખોળ કરો

WhatsAppનો હવે 4 ફોનમાં એકસાથે કરી શકો છો યૂઝ, અહીં જાણો શું છે આખી પ્રૉસેસ

પહેલા યૂઝર્સ માત્ર એક ફોનમાં વૉટ્સએપ એકાઉન્ટનો યૂઝ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ ચાર ફોનમાં વૉટ્સએપ એકાઉન્ટનો યૂઝ કરી શકશે.

WhatsApp Update: દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ હવે એક ખાસ ફિચર લઇને આવ્યુ છે. વૉટ્સએપ હવે Android અને iOS બન્ને માટે એક મોટું અપડેટ લાવ્યું છે. આ એક એવું અપડેટ છે જેની કેટલાય લોકો છેલ્લા કેટલાય સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વળી, કેટલાક લોકો એવું પણ ઇચ્છતા હતા કે પ્રાઇવસીના કારણે આ પ્રકારનું કોઈ અપડેટ લાવવામાં ન આવે. ખરેખરમાં, વૉટ્સએપનું નવું અપડેટ યૂઝર્સને ચાર ફોનમાં એક વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની સુવિધા આપી રહ્યું છે. અત્યાર સુધી યૂઝર્સ ડેસ્કટૉપ અને લેપટૉપ જેવા જુદાજુદા ગેઝેટ્સ પર એક એકાઉન્ટનો યૂઝ કરી શકતા હતા પરંતુ ફોન પર નહીં જોકે હવે આ તમામ વસ્તુઓ બદલાઈ જશે. જાણો વૉટ્સએપના આ નવા ફિચર વિશે અને તેના યૂઝની પ્રૉસેસ..... 

નવા ફિચરથી શું થશે ફાયદો ?
પહેલા યૂઝર્સ માત્ર એક ફોનમાં વૉટ્સએપ એકાઉન્ટનો યૂઝ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ ચાર ફોનમાં વૉટ્સએપ એકાઉન્ટનો યૂઝ કરી શકશે. આ માટે યૂઝર્સને સાઈન આઉટ કરવાની પણ જરૂર નહીં રહે અને બીજા ફોનમાં વૉટ્સએપ ઓપન કરવાથી ચેટ લૉસ પણ નહીં થાય. નવા ફિચરથી ખાસ કરીને નાના વેપારીઓને મોટો ફાયદો થઇ શકે છે. આ ફેસિલિટી બાદ કોઈપણ કર્મચારી હવે તે જ WhatsApp બિઝનેસ એકાઉન્ટમાંથી ગ્રાહકોને રિપ્લાય કરી શકશે. 

એક વૉટ્સએપ એકાઉન્ટને એકથી વધુ ફોનમાં કઇ રીતે કરશો ઉપયોગ ?
તમે તમારા ફોને max ચાર એક્સ્ટ્રા ડિવાઇસમાં લિન્ક કરી શકો છો, લિન્ક કરવાની પ્રૉસેસ એવી જ છે જેવી તમે વૉટ્સએપને ડેસ્કટૉપ સાથે લિન્ક કરો છો. 

પોતાના ફોનમાં વૉટ્સએપ ઓપન કરો.
More Options > લિન્ક્ડ ડિવાઇસ પર ટેપ કરો. 
Link a device પર ટેપ કરો. 
પોતાના પહેલા ફોનને અનલૉક કરો.
પોતાના પ્રાઇમરી ફોનમાં તે ડિવાઇસની સ્ક્રીન પર ઇંગિત કરો જેને તમે લિન્ક કરવા ઇચ્છો છો, અને ક્યૂઆર કૉડથી સ્કેન કરો.
હવે તમારા બીજા ફોનમાં વૉટ્સએપ ઓપન થઇ જશે. 

Tech : WhatsAppમાં મેસેજ ડિલીટ થઈ ગયા હોય તો ના કરો ચિતા, આવ્યું નવું અપડેટ

WhatsApp Update: વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ એપ એટલી યુઝર ફ્રેન્ડલી છે કે દરેક ઉંમરના લોકો તેનો ઉપયોગ કરી શકે છે. દરમિયાન મેટાએ વોટ્સએપ યુઝર્સ માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે. તેની મદદથી તમે ભવિષ્ય માટે કોઈપણ મહત્વપૂર્ણ મેસેજને સાચવી શકો છો. નવા ફીચર હેઠળ મોકલનારને ખાસ પાવર મળશે.

આ રીતે કામ કરશે નવું ફીચર

વોટ્સએપે ગયા વર્ષે ડિસપેયરિંગ મેસેજ નામનું ફીચર બહાર પાડ્યું હતું. આ હેઠળ પ્રેષક અથવા પ્રાપ્તકર્તા ચોક્કસ સમય પછી ચેટ્સને કાઢી નાખવા માટે સેટ કરી શકે છે. તેનાથી લોકોની ગોપનીયતા વધુ સારી બને છે. આજે મેટાએ એપ યુઝર્સ માટે કીપ ઇન ચેટ નામનું ફીચર બહાર પાડ્યું છે, જેની મદદથી લોકો મહત્વપૂર્ણ મેસેજને અદ્રશ્ય થતા ચેટથી બચાવી શકે છે. આ ફીચર હેઠળ મોકલનારને એક ખાસ પાવર મળશે. જો સામેની વ્યક્તિ તમારા દ્વારા મોકલવામાં આવેલ મેસેજને સેવ કરવા માંગે છે, તો તેના માટે તમને એક નોટિફિકેશન મળશે જેમાં તમારે આ પરવાનગીને વેરિફિકેશન કરવાની રહેશે. પરમિશન આપ્યા બાદ સંદેશ, વૉઇસનોટ વગેરેને ભવિષ્ય માટે રિસીવર સેવ થઈ જાશે. આ ફીચર એટલા માટે લાવવામાં આવ્યું છે કે યુઝર્સ અદૃશ્ય થઈ ગયેલી ચેટની અંદર મહત્વપૂર્ણ મેસેજ સેવ કરી શકે.

આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે

ટૂંક સમયમાં જ વોટ્સએપ યુઝર્સને વધુ એક અદ્ભુત ફીચર મળશે જે તેમની પ્રાઈવસીમાં સુધારો કરશે. કંપની 'ચેટ લોક' ફીચર પર કામ કરી રહી છે, જેના હેઠળ યુઝર્સ વ્યક્તિગત ચેટને લોક કરી શકશે. એટલે કે, જો તમે કોઈપણ એક ચેટને બધાથી છુપાવવા માંગતા હો અથવા કોઈ તેને વાંચે તેવું ન ઈચ્છતા હોય, તો તમે નવા ફીચરની રજૂઆત પછી આ કરી શકશો. તમે ચેટને લોક કરવા માટે પાસકોડ, ફિંગરપ્રિન્ટ વગેરેનો ઉપયોગ કરી શકશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ
માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ
10 kW સોલાર પેનલનો ખર્ચ કેટલો? લાઈટ બિલ થશે ઝીરો, જાણો સબસિડી સાથેની ગણતરી
10 kW સોલાર પેનલનો ખર્ચ કેટલો? લાઈટ બિલ થશે ઝીરો, જાણો સબસિડી સાથેની ગણતરી
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Embed widget