શોધખોળ કરો

આવતી કાલથી આ મોબાઈલમાં બંધ થઈ જશે Whatsapp, જાણો યૂઝર્સે શું કરવું પડશે.....

સ્માર્ટફોનમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમથી અપગ્રેડ કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું રહેશે.

દર વર્ષે કંપની પોતાની એપમાં ફેરફાર કરતી હોય છે. WhatsApp યૂઝર્સની પ્રાઈવેસીને પણ ધ્યાનમાં રાખથા સતત પોતાની એપમાં નવા ફીચર્ડ જોડતી રહે છે. આ જ કારણ છે કે જૂની ઓપરેટિંગ સિસ્ટમને હવે સપોર્ટ નહીં કરે. તેના માટે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે અથવા તો યૂઝર્સે ડિવાઈસ અપગ્રેડ કરવું પડશે. મળતી વિગતો અનુસાર જૂના Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમવાળા ડિવાઈસીસમાં WhatsApp કામ નહીં કરે. રિપોર્ટ અનુસાર, iPhone યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને iOS 9 અથવા તેનાથી ઉપરમાં અપગ્રેડ કરવાનું પડશે. જ્યારે Android સ્માર્ટફોન યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને Android 4.0.3 અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે. ખાસ કરીને Samsung Galaxy S2 અને Motorola Droid Razrમાં આ ઇન્સટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે. જ્યારે iPhone 4ના નીચેના મોડલ્સમાં પણ આ એપ કામ નહીં કરે. સ્માર્ટફોનમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમથી અપગ્રેડ કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યાર બાદ લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ માટે ચેક કરવું પડશે. Apple યૂઝર્સ ફોનના સેટિંગ્સમાં જાય અને ત્યાર બાદ જનરલ પર જેપ કરો. ત્યાર બાદ About પર ટેપ કરીને તમારા સોફ્ટવેરનું વર્ઝન ચેક કરી શકો છો. Android યૂઝર્સ પોતોના ફોનના સેટિંગ્સમાં જઈને About Phone પર ટેપ કરીને પોતાના Android વર્ઝનને ચેક કરી શકે છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ વર્ઝન ઇન્સ્ટોરલ છે તો તમારા ડિવાઇસમાં WhatsApp આવતી કાલવથી એટલે કે 1 જાન્યુઆરીથી કામ નહીં કરે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Dana Live Updates: 110 KMPHની ઝડપે ફૂંકાયો પવન, દાનાએ વર્તાવ્યો કહેર, 14 લાખ લોકોનું સ્થળાંતર

Jammu and Kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે મજૂરના મોત

Cyclone Dana: ઓડિશા સાથે ટકરાયું ચક્રવાત 'દાના', 300 ફ્લાઇટ્સ, 552 ટ્રેન રદ્દ

Lifestyle: વર્ક ફ્રોમ હોમ સારુ કે ઓફિસથી કામ કરવું? નિષ્ણાતોનો મત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીનો સાચો ઉજાસHun To Bolish: હું તો બોલીશ: ભાજપના નેતાનો ભડાકોVav By Poll 2024: વાવ બેઠકની પેટાચૂંટણી: કોંગ્રેસના ઠાકરશી રબારી નારાજ !Jamnagar News: જામનગરની સામાન્ય સભા બની વિવાદિત, બ્લેક લીસ્ટ કંપનીનો ફરી કામ સોંપવા ધારાસભ્યની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Dana Live Updates: 110 KMPHની ઝડપે ફૂંકાયો પવન, દાનાએ વર્તાવ્યો કહેર, 14 લાખ લોકોનું સ્થળાંતર
Cyclone Dana Live Updates: 110 KMPHની ઝડપે ફૂંકાયો પવન, દાનાએ વર્તાવ્યો કહેર, 14 લાખ લોકોનું સ્થળાંતર
Jammu and Kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે મજૂરના મોત
Jammu and Kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે મજૂરના મોત
Cyclone Dana: ઓડિશા સાથે ટકરાયું ચક્રવાત 'દાના', 300 ફ્લાઇટ્સ, 552 ટ્રેન રદ્દ
Cyclone Dana: ઓડિશા સાથે ટકરાયું ચક્રવાત 'દાના', 300 ફ્લાઇટ્સ, 552 ટ્રેન રદ્દ
Lifestyle: વર્ક ફ્રોમ હોમ સારુ કે ઓફિસથી કામ કરવું? નિષ્ણાતોનો મત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે
Lifestyle: વર્ક ફ્રોમ હોમ સારુ કે ઓફિસથી કામ કરવું? નિષ્ણાતોનો મત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે
General Knowledge: તમિલનાડુના આ ગામને કહેવામાં આવે છે ભૂતિયું ,લોકો પગ મુકતા પણ ડરે છે

ખેલાડીઓને આપવામાં આવશે નહી ધ્યાનચંદ લાઇફટાઇમ પુરસ્કાર, હવે મળશે આ એવોર્ડ, સરકારનો નિર્ણય

Maharashtra Election: 48 બેઠકો પર કોંગ્રેસે યાદી જાહેર કરી, પૃથ્વીરાજ ચવ્હાણ, નાના પટોલે સહિત આ નેતાઓને ટિકિટ
48 બેઠકો પર કોંગ્રેસે યાદી જાહેર કરી, પૃથ્વીરાજ ચવ્હાણ, નાના પટોલે સહિત આ નેતાઓને ટિકિટ
Vav Assembly By Elections 2024: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ૧૮ દાવેદારો મેદાનમાં
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ૧૮ દાવેદારો મેદાનમાં
Embed widget