શોધખોળ કરો
Advertisement
અસ્મિતા વિશેષઃ ઠંડા મોતે મરશે ચીન
અસ્મિતા વિશેષમાં વાત ઠંડા મોતે મરતા ચીનની. બરફની ચાદર સાથે દફન થતા ચીનની. ચીન જે હંમેશા બણગા ફૂંકતું રહે છે તેની તાકાત દમદાર છે. પણ કુદરત જ્યારે ચીન પર રૂઠે ત્યારે તે પાયમાલ અને કંગાળ છે. કુદરત જાણે ચીનના પાપને યાદ કરાવતું હોય તેમ સતત આભમાંથી સંકટ વરસી રહ્યું છે. કુદરતનો એવો કરંટ જેણે ચીનની બોલતી બંધ કરી નાખી છે. આખરે કેમ ચીન કુદરત સામે કાંપે છે તે જોઈએ.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement