શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અસ્મિતા વિશેષ: દિવાળી પહેલા ડુંગળી બોંબ
જ્યાં જુઓ ત્યાં મોંઘવારી. મોંઘવારીમાં દિવસે ને દિવસે થાળી અને ખિસ્સા બંને ખાલી રહ્યા છે. અને હવે હાથમાં બાકી રહ્યું છે તો બસ વેરવિખેર થઈ રહેલું બજેટ. સ્થિતિ માંડ સરખી કરવાનો પ્રયત્ન લોકો કરે ત્યાં ભાવ વધારાનો ભાવ શાંતિથી જીવવા ના દે. આવું એટલા માટે કારણ કે દિવાળી પહેલા જ ડુંગળીનો બોંબ ફૂટ્યો છે અને એણે એવો ધડાકો કર્યો કે લોકોના કાનમાં ડુંગળીના ભાવ સાંભળીને જ ધાક પડી ગયા છે. એવું નથી કે ડુંગળી અને લસણના ભાવ લોકોને રડાવી રહ્યા છે. પણ અન્ય શાકભાજી પણ લોકોના સ્વાદને ફિક્કા પાડી રહ્યા છે. શાકભાજી હવે એવા ભાવ ખાઈ રહી છે કે લોકોને તેના ભાવ સાંભળીને જ શાકભાજી ભાવતા નથી. જે પહેલા કિલો કિલો શાકભાજી લઈ જતા હતા તે હવે અઢીસો ગ્રામ શાકભાજીથી ચલાવી લે છે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement