ધડકના ડિરેક્ટર શશાંક ખેતાનને 4 કરોડ રૂપિયા ફી મળી છે.
2/7
ફિલ્મ સૈરાટની સ્ટોરી લખનારા નાગરાજ મંજૂલે પણ ફિલ્મમાં યોગદાન આપ્યું છે. આ ફિલ્મની રીમેક લખવા માટે તેમને 2 કરોડ રૂપિયા મળ્યા છે.
3/7
ફિલ્મ સૈરાટનું મ્યુઝિક અજય-અતુલે આપ્યું છે. આ ફિલ્મમાં પણ તેમને મ્યુઝિક કમ્પોઝ કરવાની તક મળી છે. આ માટે તેમને 1.5 કરોડ રૂપિયા ફી મળી છે.
4/7
ફિલ્મા આશુતોષ રાણા જાહ્નવીની ભૂમિકા ભજવી રહ્યા છે, જે પોલિટિકલ ગ્રાઉન્ડથી આવે છે. આ રોલ માટે આશુતોષને 80 લાખ રૂપિયા ફી મળી છે.
5/7
જાહ્નવી માટે આ ફિલ્મ ઘણી મહત્વની છે કારણકે તેની આ ડેબ્યુ ફિલ્મ છે અને તેના માટે તેને 60 લાખ રૂપિયા મળ્યા છે.
6/7
શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરને ફિલ્મ માટે 60 લાખ રૂપિયા ફી મળી છે.
7/7
નવી દિલ્હીઃ 20 જુલાઈના રોજ ફિલ્મ ધડક રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થયું છે. લોકોને ટ્રેલર ખૂબ પસંદ પડી રહ્યું છે. જણાવીએ કે આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક છે. જાણો, ફિલ્મ માટે સ્ટારકાસ્ટને કેટલા પૈસા મળે.