શોધખોળ કરો
ભરૂચઃ માંડવા ચોકડી પાસે ટ્રક પાછળ ઘૂસી ગઇ ટ્રાવેલ્સ, ચારનાં મોત
1/4

2/4

મળતી જાણકારી અનુસાર, સુરતથી સૌરાષ્ટ્ર જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ માંડવા ચોકડી પાસે આગળ ચાલતી ટ્રેલરમાં ઘુસી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રાવેલ્સનો આગળનો ભાગ તૂટી ગયો હતો. બસમાં આગળની કેબીન પાસે બેઠેલા મુસાફરો પૈકી બે મુસાફરો બસમાં ફસાયા હતા.
Published at : 23 Jun 2018 10:46 AM (IST)
View More





















