શોધખોળ કરો
વડોદરાઃ યુવકે પત્નીની હત્યા કરી પછી બાથરૂમમાં જઈને ન્હાયો અને કોને કર્યો ફોન? જાણો વિગત
1/4

ગુરુવારે મનિષ પોતાનો સામાન લેવા ઘરે આવ્યો હતો. રચના પણ આ જ દિવસે ઉદયપુર જવાની હતી. જેના માટે સામાન પણ પેક કરી રાખ્યો હતો. મનિષ સામાન લેવા આવ્યો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
2/4

મનિષ ન્હાઇને બહાર આવ્યા પછી તેણે કપડા ચેન્જ કરી લીધા હતા. આ પછી આવેશ ઓછો થતાં તેણે ઓલ્ડ પાદરા રોડ ખાતે રહેતી રચનાની બહેનને ફોન કર્યો હતો અને તેણે આવેશમાં રચનાની હત્યા કરી નાંખ્યાનું જણાવ્યું હતું. જોકે, આ પછી તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો અને એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે જતો રહ્યો હતો અને ત્યાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો.
Published at : 25 Jan 2019 10:14 AM (IST)
Tags :
Vadodara MurderView More





















