શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાંથી 13 દિવસના બાળકનું અપહરણ થતાં ખળભળાટ, જાણો શું છે વિગત?
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાંથી ૧૩ દિવસના બાળકનું અપહરણ કરાતા ભારે ખળભળાટ મચી ગયો છે. ભારત સરકાર ડિલવરીનો ખર્ચ સરકાર આપે છે તેમ કહી પાલનપુરના દંપતીને મહિલા અમદાવાદ લાવી હતી. અહીં વજન કરાવવાના બહાને બાળકને લઈ મહિલા ફરાર થઈ ગઈ છે. આ અંગે જાણ થતાં શાહીબાગ પોલીસ, ડીસીપી સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. શાહીબાગ પોલીસે સવિતાબેન નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજનીતિ
MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
BJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં
Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion