Donald Trump: જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: Abp Asmita: USA Election 2024
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. અમેરિકન મીડિયા હાઉસ ફોક્સ ન્યૂઝે જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી જીતી ગયા છે. અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવીને 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના લોકોનો આભાર. આવો નજારો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય. અમે અમારી સરહદ મજબૂત કરીશું. દેશની તમામ સમસ્યાઓનું સમાધાન કરીશું.
ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે લોકો અમેરિકા પાછા આવે, પરંતુ કાયદાકીય રીતે. અહીં દરેક વ્યક્તિ ખૂબ જ ખાસ અને મહાન છે. ટ્રમ્પે એલન મસ્કના વખાણ કર્યા અને કહ્યું કે તે એક અદભૂત વ્યક્તિ છે. ટ્રમ્પે આગળ કહ્યું કે જે મસ્કે કર્યું છે, શું રશિયા કરી શકે છે, શું ચીન કરી શકે છે, બીજું કોઈ કરી શકે નહીં. તેમણે સ્પેસએક્સના તાજેતરના લોન્ચિંગની પણ પ્રશંસા કરી હતી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આપણે એક એવો દેશ છીએ જેને મદદની સખત જરૂર છે. અમે અમારી સીમાઓ ઠીક કરવા જઇ રહ્યા છીએ
![Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/cfe23cf7fcbfa3c5b7a83495bf1d54cb17397195917071012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video Viral](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/0cdfaf1cd09a90d0ee69a29753d368e417397180033391012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![IPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/713717626c637f85600444ebb23d6d8017397175615001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/8b80be7f32ae68b24fb0e67338aecd8117397172579921012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/8bdca6f85f9ff6974c7c80896ba96407173969447404673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)