શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: BMW કારમાં અચાનક લાગી આગ, કોઈ જાનહાનિ નહી, જુઓ વીડીયો
અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક કારમાં અચાનક જ આગ લાગી હતી. આ કાર ચંદીગઢ પાસિંગની હતી અને ગરમીને કારણે કારમાં હીટ થતાં આગ લાગી હતી. ફાયરબ્રીગેડને તાત્કાલિક જાણ કરાતા ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કારમાં છ લોકો સવાર હતા પરંતુ કોઇ જાનહાનિ થઇ ન હતી. આ ઘટનાને પગલે નિકોલ રોડ પર ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પોલીસે પહોંચીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
ગુજરાત
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
Gold Price | સોનાના ભાવમાં સતત વધારો, આજે અમદાવાદમાં કેટલે પહોંચ્યો ભાવ?
Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત
Harsh Sanghavi | ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના...હર્ષ સંઘવીએ કોને કહ્યું આવું?
Dahod Murder Case | નરાધમ આચાર્યએ કાંડ કર્યા પછી સાક્ષીઓને મોઢુ બંધ રાખવા ધમકાવ્યા, મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion