શોધખોળ કરો

Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

આવતી કાલે રાજ્યભરમાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટ યોજાશે નહીં. સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. રાજ્યના ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ 5 ઓગસ્ટની અપોઈન્ટમેન્ટ રીશીડ્યુલ કરવામાં આવશે.  બે દિવસથી આરટીઓના સર્વરમાં ધાંધ્યા છે અને તેના કારણે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 બે દિવસથી આરટીઓના સર્વરમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. જેમણે અપોઈન્ટમેન્ટ લીધેલી હોય છે, ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક આવેલા છે તેના ઉપર લાઈસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવાની હોય છે. પરંતુ છેલ્લા બે દિવસથી, ગઈકાલે પણ લોકો ધક્કા ખાય અને પાછા ગયા હતા અને આજે પણ લોકોને ધક્કા પડ્યા હતા. એનું કારણ એ છે કે જે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને ભારત સરકારનું પરિવહન પોર્ટલ અંતર્ગતનું જે સારતી પોર્ટલ છે, એ બંને વચ્ચે ટેકનિકલ ખામી સર્જાય છે. આ ટેકનિકલ ખામીના કારણે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ચાલુ નથી થતો. પરિણામે, આ બે દિવસથી લોકો ધક્કા ખાય છે. 

આવતી કાલે પાંચમી તારીખની જે અપોઈન્ટમેન્ટ હતી, એ અપોઈન્ટમેન્ટ તમામ રદ કરી દેવામાં આવી છે અને એને રીશીડ્યુલ કરી દેવામાં આવી છે. એ તારીખ હજી જાહેર નથી કરી રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા, પરંતુ રીશીડ્યુલ થશે. આવતી કાલે કોઈ ધક્કો ના ખાય એ માટે અત્યારથી એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે વાહન વ્યવહાર કમિશન દ્વારા. 

સૌથી મહત્વની બાબત એ છે કે વાહન વ્યવહાર માટેનું જે પોર્ટલ છે, સારતી પોર્ટલ, તે ઘણી જગ્યાએ કેટલાય દિવસો સુધી કાર્યરત નથી હોતું. તેમાં કોઈને કોઈ ખામી સર્જાતી હોય છે. પરંતુ પહેલી વખત ખૂબ જ મોટા પ્રમાણે, એટલે કે રાજ્યની તમામ આરટીઓ કચેરી અને એઆરટીઓ કચેરીના જે ઓટોમેટેડ ટ્રેક આવેલા છે, તેની સાથેનો જે કમ્યુનિકેશન છે, કમ્યુનિકેશન કોલેપ્સ થયું છે. અને એના પરિણામે આ સૌથી મોટી સમસ્યા બે દિવસથી સર્જાય છે. 

આવતી કાલની અપોઈન્ટમેન્ટ રીશીડ્યુલ થશે. ત્યારથી આ જીરે નાભાર જાણકારી આપવા માટે, તો સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે આવતી કાલે લાઈસન્સ માટેની ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં યોજાય. 

ગુજરાત વિડિઓઝ

Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે

ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે

Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા

જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ

શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી

Embed widget