શોધખોળ કરો

હવામાં પરફોર્મ કરતા યુવકના હાથમાંથી છૂટેલી યુવતી પડી આગમાં, જાણો પછી શું થયું? જુઓ વીડિયો

ન્યૂયોર્કઃ અમેરિકા'ઝ ગોટ ટેલેન્ટમાં પરફોર્મ દરમિયાન એવી દુર્ઘટના ઘટી હતી જેને જોઇને ત્યાં હાજર તમામ લોકોના મોંમાંથી ચીસ નીકળી ગઇ હતી. ટ્રૈપીઝ (કસરત માટે વપરાતો એક જાતનો હીંચકો)કરતા સમયે એક વ્યક્તિના હાથમાંથી યુવતી છૂટી જતા નીચે આગમાં જઇને પડી હતી. યુવતીને પડતા જોઇ ત્યાં હાજર ઓડિયન્સની  આંખો બંધ થઇ ગઇ હતી. કાર્યક્રમના જજ પણ હેરાન રહી ગયા હતા. હાલમાં આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

ટાઇસ નીલસન અને મૈરી વોલ્ફ નીલસન પતિ પત્ની છે. બંન્ને સાથે એક્રોબેટિક કરે છે. અમેરિકા'ઝ ગોટ ટેલેન્ટમાં બંન્ને ટ્રૈપીઝ કરી  રહ્યા હોય છે ત્યારે અચાનક આ ઘટના બને છે. પતિ-પત્ની બંન્ને હવામાં કરતબ બતાવી રહ્યા હોય છે. તેમની નીચે આગ લગાવવામાં આવી હોય છે અને  લોકો તેમના પરફોર્મને ખૂબ એન્જોય કરતા હોય છે કે અચાનક તમામના મોંમાંથી ચીસો નીકળી જાય છે. વાસ્તવમાં કરતબ કરતા સમયે મૈરી વોલ્ફનો હાથ તેના પતિથી છૂટી જાય છે અને તે જમીન પર પટકાય છે. આ સમયે તેના પતિ ટાઇસ નિલસનની આંખો પર પટ્ટી બાંધેલી હોય છે. જોકે, નીચે પડ્યા છતાં મૈરી વોલ્ફને કોઇ ઇજા પહોંચતી નથી અને તે હસતા  હસતા ઉભી થાય છે. ટાઇસ નિલસન નીચે ઉતરી પટ્ટી ખોલી પત્નીને ઠીક જોઇ ખુશ થાય છે અને તેને કિસ કરી લે છે. બાદમાં બંન્ને જજ તરફ જોઇ હસવા લાગે છે.

સમાચાર વિડિઓઝ

Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર

HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Accident:  અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત

Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા

Vitamin D Deficiency: શિયાળામાં આ છ સંકેત બતાવે છે તમારા શરીરમાં છે વિટામીન Dની ઉણપ

Embed widget