શોધખોળ કરો
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરતા CM રૂપાણીએ શું કહ્યું ? જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીની સીટ ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે. જેને લઈને મુખ્યમંત્રી વીજય રૂપાણીએ કહ્યું કે અમીત શાહને ગાંધીનગરના ઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં પ્રશન્નતાનો માહોલ છે.
આગળ જુઓ





















