શોધખોળ કરો
Advertisement
Ahmedabad Murder Case | અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, જુઓ મોટો ખુલાસો
Latest Ahmedabad Crime News: અમદાવાદમાં વેજલપુરમાં (Vejalpur) આવેલી ન્યુ વ્રજ સોસાયટીમાં (new vraj society) રહેતી મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યાની ચોંકાવનારી ઘટના (man was strangled in his sleep allegedly by his wife and her paramour) સામે આવી છે. પત્નીએ અજાણ્યા લોકોએ હુમલો કરીને દુપટ્ટાથી ગળુ દબાવ્યું હોવાની પરિવારજનોને કરી હતી. પરંતુ, ગળા પર નિશાન દુપટ્ટાના નહી પણ દોરીના હોવાનું જણાઇ આવતા પોલીસે મહિલાની શંકાના આધારે પુછપરછ કરતા તેણે જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છોટા ઉદેપુરમાં (Chhota Udepur) રહેતા પ્રેમાભાઇ રાઠવાનો પુત્ર (Premabhai Rathwa Son) અનિલ રાઠવા (Anil Rathwa) આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની (Archaeological Survey of India) અમદાવાદ ઓફિસમા નોકરી કરતો હતો. ગત રાત્રે પ્રેમાભાઇને તેમની પુત્રવધુ નેહલના ફોન પરથી અનિલના પાડોશીનો ફોન આવ્યો હતો કે કોઇ અજાણ્યા લોકોએ ઘરના પાછળના દરવાજાથી અંદર ઘુસીને અનિલને માર મારીને દુપટ્ટાથી ગળુ દબાવ્યું (Nehal lied to the family that assailants strangled her husband with a scarf) હતું. જેમાં તેનું મરણ થયું છે. આ સમાચાર મળતા જ તે અદાવાદ દોડી આવ્યા હતા.
ક્રાઇમ
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ
Surendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ
Valsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલર
Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement