શોધખોળ કરો
પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જીકલ સ્ટ્રાઇક, જુઓ ગુજરાતી ન્યુઝ
પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગે સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. મોરબીના ઝીંઝુડામાંથી 120 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત 2 લોકોની અટકાયત કરાઈ છે. નવા બની રહેલા મકાનમાં આ નશીલો જથ્થો છુપાવાયો હતો.
ક્રાઇમ
Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલો
Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલ
Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યા
Rajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement