શોધખોળ કરો
Advertisement
Navsari Hit And Run | જલાલપોરમાં બેફામ કારે ટક્કર મારતાં મોપેડ સવાર મહિલાઓ 50 મીટર દૂર ફંગોળાઇ
Navsari Hit And Run | નવસારીના જમાલપોર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના. તીઘરા જકાતનાકા થી નવસારી તરફ આવતી મહિલાઓની મોપેડને કાર ચાલકે મારી ટક્કર. બેકાબુ કાર ચાલકે આગળ ચાલતા મોપેડને જોરદાર ટક્કર મારતાં સર્જાયો અકસ્માત. કારની ટક્કરમાં મોપેડ સવાર મહિલાઓ 50 મીટર સુધી ફંગોળાઈ. અકસ્માત કરી કાર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર. બંને મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હિટ એન્ડ રનની ઘટના નજીકની દુકાનના સીસીટીવીમાં થઈ કેદ. નવસારી ગ્રામ્ય પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની તપાસ શરૂ કરી.
ક્રાઇમ
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
Banaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડ
Ahmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement