શોધખોળ કરો
Advertisement
દિલ્લીમાં યુવતીએ રસ્તા પર નગ્ન થઈ કર્યો નોટબંધીનો વિરોધઃ ટ્રાફિક થઈ ગયો જામ, પોલીસ સમજાવતી રહી, લોકો વિડીયો ઉતારતા રહ્યા
નવી દિલ્લીઃ નોટબંધી બાદ હાલમાં સમગ્ર દેશના લોકો પરેશાન છે. લોકોને બેન્કો કે એટીએમમાંથી પણ નાણા મળી રહ્યા નથી તેવામાં નવી દિલ્લીમાં નોટબંધીના વિરોધમાં લોકોનો ગુસ્સો સામે આવ્યો છે. નવી દિલ્લીના મયૂર વિહાર વિસ્તારમાં એક યુવતીએ નગ્ન થઇને નોટબંધીનો વિરોધ નોંધાવ્યો હતો.
વાસ્તવમાં આ યુવતી કલાકોથી એટીએમની લાઇનમાં રૂપિયા લેવા ઉભી હતી પરંતુ નાણા ન મળતા તેણી ગુસ્સામાં આવી ગઇ અને નગ્ન થઇને વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે ત્યાં અનેક લોકો ઉભા હતા પરંતુ કોઇએ તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો નહોતો.
બાદમાં કોઇએ પોલીસને જાણ કરતા પોલીસ આવી તેને લઇ ગઇ હતી. જોકે, લોકોના કહેવા પ્રમાણે તે યુવતી નહોતી પણ ટ્રાન્સજેન્ડર હતી. જોકે, પોલીસે તેને રૂપિયા મેળવવામાં મદદ કરી ત્યાંથી રવાના કરી હતી.
ગુજરાત
Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ
Vadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Navsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની વધુ એક ફ્રોડ ઓફિસનો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion