શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અંબાજી: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રાનુ નિવેદન, ગુજરાતમાં સમયસર યોજાશે ચૂંટણી
અંબાજીમાં (Ambaji) દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રાએ (Sushil Chandra) માં અંબાના દર્શન કર્યા હતા. દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રાએ નિવેદન આપ્યું હતું કે,, ગુજરાતમાં સમયસર યોજાશે ચૂંટણી. તો સાથે જ લોકોને અપીલ કરી કે લોકશાહીને મજબૂત કરવા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. અંબાજીમાં મારી અતૂટ શ્રધ્ધા છે, હું સમયાંતરે અંબાજી દર્શન કરવા આવું છું.
ચૂંટણી
![PM Modi Oath Ceremony Updates | અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/72485b97448c9d1ea5ccccedef1fc500171794688484373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
PM Modi Oath Ceremony Updates | અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ
![Mansukh L. Mandaviya | મનસુખ માંડવિયાએ લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/7ddd22c2eeba44f88ccc6a8b9a680140171794645829073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mansukh L. Mandaviya | મનસુખ માંડવિયાએ લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ
![CR Patil | નવસારીના સાસંદ સી.આર. પાટીલે લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/a4887a233114f6d2a9b57abec03f6086171794612844373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
CR Patil | નવસારીના સાસંદ સી.આર. પાટીલે લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ
![PM Modi oath ceremony | નરેન્દ્ર મોદીએ લીધા વડાપ્રધાન પદના શપથ, સતત ત્રીજી વાર બન્યા PM](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/9550db7506ebdd18e2db2cfb6d9d4ae6171794485807173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
PM Modi oath ceremony | નરેન્દ્ર મોદીએ લીધા વડાપ્રધાન પદના શપથ, સતત ત્રીજી વાર બન્યા PM
![Narendra Modi oath ceremony | નવા મંત્રીઓ સાથેની PM મોદીની બેઠક પૂર્ણ , નવા મંત્રીઓને શું આપી સલાહ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/3ddc29dfec51812228b3ce59424428f2171792972892873_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Narendra Modi oath ceremony | નવા મંત્રીઓ સાથેની PM મોદીની બેઠક પૂર્ણ , નવા મંત્રીઓને શું આપી સલાહ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement