આણંદના આંકલાવતાલુકામાં વહેલી સવારથી ભારે વરસાદ છે. રેલવે કોરિડોર દ્વારા કરવામાં આવેલ માટી કામમાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા અનેક પાક ધોવાયા છે.