શોધખોળ કરો

VIDEO: AK-47ને સ્ટંમ્પ બનાવી જંગલમાં ક્રિકેટ રમતા આતંકીઓનો વીડિયો વાયરલ

નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરમાં અમરનાથમાં આતંકી હુમલા બાદ તણાવ વચ્ચે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 5 સંદિગ્ધ કાશ્મીરી આતંકી એક બગીચા જેવી દેખાતી જગ્યા પર ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. તે લોકોએAK-47 રાઈફલને બોલિંગ સ્ટમ્પ બનાવી છે અને તમામ એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યા છે.એટલું જ નહી પરંતુ વીડિયોના બેકગ્રાઉંડમાં એક ઉર્દૂ ગીત પણ સંભળાઈ રહ્યું છે. 

અનુમાન છે કે આ વીડિયો દક્ષિણ કશ્મીરમાં ઉતારવામાં આવ્યો છે, જેને એક પ્રોપેગેંડા તરીકે પ્રચારિત કરવામાં આવી રહ્યો છે.  જેમાં એ દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી છે કે હુમલા બાદ પણ આતંકીઓ મસ્ત છે. ગુરૂવારે સામે આવેલો આ વીડિયો અમરનાથ યાત્રીકો પર થયેલા હુમલાના બે દિવસ બાદ પ્રચારિત કરવામાં આવ્યો છે. આ હુમલામાં 7 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા.

સમાચાર વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget