![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hu to Bolish | હું તો બોલીશ | અમેરિકાથી ઈન્ડિયાનું ડ્રગ્સ કનેક્શન
સરકારે વિધાનસભામાં 2022-23માં 5338 કરોડ રૂપિયાનું અને 32,590 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડાયું હોવાનું કબૂલ્યુ છે.....વર્ષ 2022-23માં એનડીપીએસના 512 કેસ નોંધાયા....
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં ઝડપાયું સાડા ત્રણ કરોડથી વધુનું ડ્રગ્સ...અમેરિકાથી આવેલાં 58 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું...58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યાં હતાં, જેમાં ડાઈપર, બાળકોના મોજા, રમકડાં અને સાડીમાં સંતાડેલો નશાનો સામાન નીકળ્યો..પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આ પાર્સલ નશાના બંધાણી થયેલા ટીનેજર ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ મગાવતા હતા....અને નાણાંની ચૂકવણી ક્રિપ્ટો કરન્સી મારફતે કરવામાં આવતી હતી...આની આખી કેવી મોડસ ઓપરેન્ડી હતી...ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલને સાંભળી લઈએ
ગઈકાલે કચ્છના દરિયાકાંઠે ચરસ પકડાવાની 3 ઘટના બની....જખૌના દરિયાઈ વિસ્તારમાંથી મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ જપ્ત કર્યા....ચરસના પેકેટ પર અફઘાની પ્રોડક્ટ હોવાનું લખાણ હતું....તો જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી તણાઈને આવેલા 10 પેકેટ ચરસના મળ્યા
કચ્છમાં વધુ એકવાર બિનવારસી હાલતમાં મળી આવ્યો ડ્રગ્સનો જથ્થો..કચ્છના ક્રીક વિસ્તારમાં BSFના જવાનો પેટ્રોલિંગમાં હતા..આ સમયે દોઢસો કરોડ રૂપિયાની કિંમતનો બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો...જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના પેકેટ મળી આવ્યા..પાછલા એક સપ્તાહમાં BSFએ ડ્રગ્સના 150થી વધુ પેકેટ જપ્ત કર્યો...
![Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/9cd6f5ccbf592d19259042d86b47f11017195095076331012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)