શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખી

અમદાવાદના ચેનપુર વિસ્તારમાં ભાજપના ત્રણ કોર્પોરેટર બન્યા જનતાના રોષનો ભોગ...રાણીપ વોર્ડના ભાજપ કોર્પોરેટર દશરથ પટેલ... ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ અને તળાવ આસપાસ સાફ-સફાઈ કરવા પહોંચ્યા હતા..જેની જાણ થતા લોકો દોડી આવ્યા અને ત્રણેય કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરી કે, ચેનપુરનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો તેને 15 વર્ષ થયા, પરંતુ વિકાસના કોઈ કામ નથી થયા...ગામના તળાવ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ હજી ગામનું તળાવ બન્યું નથી...સ્થાનિકોના વિરોધ બાદ ત્રણેય કોર્પોરેટરે ત્યાંથી ચાલતી પકડી....ભાજપના કોર્પોરેટર દશરથ પટેલે પોતાના બચાવમાં દાવો કર્યો કે, શાળા પ્રવેશોત્સવનો સમય થઈ ગયો હતો...એટલે, ત્યાંથી નીકળી ગયા....

અમદાવાદના શેલાની દુર્દશાના આકાશી દ્રશ્યો જોજો....રસ્તા પર છે મસમોટા ખાડા...ફરી વળ્યા છે ગટરના દૂષિત પાણી...ઔડા હસ્તક આવતા શેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે...શેલા વિસ્તારમાં ન તો સારા રોડ રસ્તા છે... ન તો ડ્રેનેજની સુવિધા...અહીં રહેતા રહીશોએ આ વીડિયો બનાવીને વાયરલ કર્યો છે....વીડિયોમાં શેલા વિસ્તારને અર્બન સ્લમ તરીકે ઉપમા અપાઈ છે...બે દિવસ પૂર્વે વરસેલા વરસાદી અને ગટરના ગંદા પાણીનો હજુ પણ ભરાવો છે.... દર વખતે રજૂઆત બાદ પ્રશાસન તરફથી ઠાલા વચનો સિવાય નક્કર કોઈ કામગીરી કરવામાં આવતી નથી... ત્યારે એબીપી અસ્મિતાની ટીમ સમક્ષ મહેર હોમ્સના સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે ટેક્સ વસૂલવા છતા આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સુવિધાઓનો અભાવ છે.... ગંદા પાણીના ભરાવવાના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા છે.... જોકે બાદમાં મહેર હોમ્સના સ્થાનિકોએ સમગ્ર વિસ્તારમાં નો ટેક્સ, નો વોટના બેનર લગાવી વિરોધ વ્યકત કર્યો.. આ બેનરનો વીડિયો વાયરલ થયા બાદ AUDAએ રસ્તા પર પથ્થર નાંખી કામગીરી કર્યાનો સંતોષ માની લીધો... તો શેલાની પૂનમ પ્રાઈડ સોસાયટીમાં કરોડો રૂપિયાના મકાન બહાર પાક્કા રોડનો જ અભાવ છે.... 8 વર્ષથી અહીં સ્થાનિકો વસવાટ કરી રહ્યા હોવા છતા હજુ સુધી રોડની સુવિધા નથી મળી.... ત્યારબાદ શેલાની અલગ- અલગ સોસાયટીના સ્થાનિકો પ્રાથમિક સુવિધાની માગ સાથે શેલા ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા... જ્યાં વિરોધ વ્યકત કર્યો... ત્યારબાદ ઔડા, AMC, જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ અને આ વિસ્તારના સ્થાનિકો વચ્ચે બેઠક મળી.... જેમાં ઔડા તરફથી ખાતરી આપવામાં આવી કે ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઔડા હવે નવી સ્કીમોને મંજૂરીઓ નહીં આપે.... જે લોકોનું STP કમ્પલીટ હશે તેને જ બીયુ પરમિશન આપવામાં આવશે... 

Hun Toh Bolish વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માન

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા

Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદValsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp AsmitaHu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી

IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો

T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 

Embed widget