શોધખોળ કરો
Advertisement
Hu to Bolish | હું તો બોલીશ | નેતાજી કોને આપો છો ધમકી?
જૂનાગઢના ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા. કહી રહ્યા છે કે, ચૂંટણીમાં જે લોકો મને નડ્યા... તેમને હવે આ પાંચ વર્ષમાં હું મૂકવાનો નથી...ગીર સોમનાથના પ્રાચીમાં આભાર દર્શન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી રાજેશ ચુડાસમાએ ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા...રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લેઆમ ધમકાવ્યા કે, ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે... ચૂંટણીમાં જે લોકો મને નડ્યા... તેમને હવે હું છોડવાનો નથી.
સતત ત્રીજી વખત જૂનાગઢથી સાંસદપદે ચૂંટાયા બાદ રાજેશ ચુડાસમાના આ નિવેદનથી જૂનાગઢના રાજકારણમાં ગરમાવો આવ્યો છે...કૉંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાનું કહેવું છે કે, જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી તાલાળા વિધાનસભામાંથી રાજેશ ચુડાસમાને ખૂબ જ ઓછા મત મળ્યા... જેને લઈ તેઓ આવી ધમકીઓ આપી રહ્યા છે...
Tags :
Hu To BolishHun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement