શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | કેમ ખોદો છો ગામની ઘોર?

ગઈકાલે જૂનાગઢના માળિયા, માંગરોળ અને માણાવદરમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મુળિયાશા ગામમાં પાણી ભરાયા...અને દફન વિધી માટે લોકો પાણીમાં ચાલીને પસાર થતા જોવા મળ્યા. સ્થાનિકોનું કહેવું છે કે, રસ્તાની ઉંચાઈ વધારવામાં આવે તો પાણીનો ભરાવો ન થાય..

વલસાડના કપરાડાના બારપુડા ગામના દ્રશ્યો જોજો. અહીં વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે તાડપત્રીના સહારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગામમાં છત વાળું પાકું સ્મશાનગૃહ નથી જેના કારણે દર ચોમાસે આવી સ્થિતિ સર્જાય છે.

બીજા દ્રશ્યો વલસાડના ધરમપુરના ભેંસધારા ગામના છે....અહીં નદી પાર કરવા કોઝવે કે પુલ ન હોવાના કારણે લોકો ચોમાસામાં જીવના જોખમમાં સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બને છે..

અમદાવાદના હાંસોલ ટીપી નંબર 67માં ગેરકાયદેસર ડ્રેનેજ સિસ્ટમ હોવાનું પડ્યું ભારે....2 દિવસ પહેલા પડેલા વરસાદમાં અનેક સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા...આ ડ્રેનેજનું પાણી સાબરમતીમાં છોડાતું હતું...હાઈકોર્ટે પ્રશાસનની ઝાટકણી કાઢ્યા બાદ કોર્પોરેશને ડ્રેનેજ સિસ્ટમ બંધ કરી....જેને લઈને આ વિસ્તારની ગટરો ઉભરાઈ રહી છે....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દેવદૂત
Hun To Bolish | હું તો બોલીશ | દેવદૂત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર

ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દેવદૂતHun To Bolish | હું તો બોલીશ | જળકર્ફ્યુRaghavji Patel | ખેતીમાં થયેલા નુકસાનના સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદનJunagadh Rain Update | સરાડિયા ગામ પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર
marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર
ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ
બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ
Rain Forecast: હજુ ખતરો ટળ્યો નથી! હવામાન વિભાગે આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની કરી આગાહી

Gandhinagar: રાજ્યના આ ડોક્ટરોને લાગી લોટરી, સરકારે પગારમાં કર્યો અધધ વધારો

Cabinet Decisions: મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં બનશે 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી, 10 લાખ લોકોને મળશે રોજગારી

Draupadi Murmu: કોલકાતા રેપ કેસ અંગે રાષ્ટ્રપતિએ એવું તે શું કહ્યું કે,TMC અને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

Embed widget