શોધખોળ કરો
આ 4 વસ્તુઓ કરવાથી કોરોનાના ચેપથી બચી શકશો, જુઓ વીડિયો
દેશમાં હાલ કોરોના (Coronaviurs) બેકાબુ બની ગયો છે. દેશમાં કોરોનાને નાથવા રસીકરણ (Corona Vaccination) પણ શરૂ થઈ ગયું હોવા છતાં જે ગતિથી વધી રહ્યો છે તેને લઈ ચિંતા વધી છે. કોરોનાકાળમાં લોકો રોગપ્રતિકારક શક્તિ (Immunity Power) વધારતાં હોય છે. જો તમારે પણ કોરોનાની ઝપેટમાં આવવાથી બચવું હોય તો આ 4 વસ્તુઓ કરવી જોઈએ.
Tags :
Coronavirus Infectionઆગળ જુઓ





















