શોધખોળ કરો
Advertisement
યુવક પત્ની સાથે કરતો હતો ડાન્સ ને અચાનક ઢળી પડતાં થયું મોત, જુઓ કરુણ વીડિયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક પોતાની પત્ની સાથે બોલીવૂડના ગીત પર ડાન્સ કરતાં કરતાં અચાનક નીચે ઢળી પડે છે અને તેનું મોત થઈ જાય છે. આ વીડિયો રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે.
વીડિયોમાં યુવકે પત્ની સાથે ડીડીએલજના ગીત 'તુઝે દેખા તો એ જાના સનમ' ગીત પર ડાન્સ કરતો હતો. દરમિયાન સ્ટેજ પર જ ઢળી પડ્યો હતો. પત્નીએ એકવાર લાગ્યું કે, તે ડાન્સના ભાગ રૂપે આવું કરી રહ્યો છે. જોકે, તે થોડીવારમાં ઊભો ન થતાં તેણે યુવકને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે ઉઠ્યો નહોતો. આ પછી ખબર પડી હતી કે યુવકનું મોત થયું છે. યુવકનું મોત હાર્ટ અટેકને કારણે મોત થયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.

અમદાવાદ
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત
Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement