શોધખોળ કરો
સુરતમાં તૂટી પડેલી બિલ્ડિંગમાં જીવના જોખમે ઘૂસીને યુવક લઈ આવ્યો કરોડોના હીરાનું પેકેટ, જુઓ દિલધડક વીડિયો
સુરતઃ શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળની વિશાલ એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ અડધી રાતે ધરાશાઈ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ એપાર્ટમેન્ટના 10 પરિવારો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















