શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોતનો લાઈવ ડેમો બતાવી 19 વર્ષના વિદ્યાર્થીએ 5 સ્ટાર હોટલ પરથી કૂદીને કરી આત્મહત્યા
મુંબઈઃ સોમવારે શહેરની 5 સ્ટાર હોટલના 19માં માળેથી કૂદીને એક 24 વર્ષીય સ્ટુડન્ટે આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલાં યુવકે મોતનો લાઇવ ડેમો ફેસબૂક પર બતાવ્યો હતો. એટલું જ નહીં, પાંચ કલાક પહેલા તસવીરોની સાથે ફેસબુક પર સુસાઇડનું સ્ટેટસ પણ અપડેટ કર્યું હતું. અર્જુન ભારદ્વાજ મુંબઈની જાણીતી નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ કોલેજથી એન્જિનિયરિંગ કરી રહ્યો હતો. તેણે આત્મહત્યા પહેલા હોટલ તાજ લેન્ડ્સ એન્ડના રૂમમાં એક વીડિયો બનાવ્યો. જેમાં તે સુસાઈડનો ડેમો બતાવતો હતો. ત્યાર બાદ તે ખૂબ જ વધુ માત્રામાં દારૂનું સેવન કરે છે અને રૂમની બારી દર્શાવે છે. ત્યારબાદ તે પાસ્તા ખાય છે. અંતમાં તે એવું કહેતા કેમેરો બંધ કરી દે છે કે આત્મહત્યા કરતી વખતે તે શૂટ નહીં કરી શકે. ત્યારબાદ તે રૂમની બારીનો ગ્લાસ તોડીને 19માં માળેથી છલાંગ લગાવી દે છે.
સુરત
![Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/cfed7f2836fb9ac0f7b46b7466e452d21719991351108922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી
![Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/6f1b927423e1197938d486a4aff7a4ee171999092341673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?
![Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/d47aafb4a99ddc749c4d1300ecbcdaee171999031618073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન
![Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/08a07e7cc0bbbe6fe9b2cc05f21c5eb5171998546751073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?
![હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/86f56b4e99bf866cff0066d395fb6494171998044268473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement