શોધખોળ કરો
Advertisement
નવસારીની વેંગણિયા નદીમાં પૂરઃ બીલીમોરા-ગણદેવીને જોડતો પૂલ પાણીમાં ગરકાવ, 200 લોકો બન્યા સંપર્ક વિહોણા
ઉપરવાસના વરસાદની અસર ખાસકરીને નવસારી જિલ્લામાં વધુ થતી હોય છે અંબિકા કાવેરી નદી અને ત્યારબાદ વેગણિયા ખાડી જે ગણદેવી શહેર માંથી પસાર થાય છે એનો પણ લોવર લેવલ બ્રિજ ડૂબી જતાં ૬૦ જેટલા પરિવારોના 200 લોકોનો સંપર્ક તૂટી ગયો છે બ્રિજ પરથી વાહન ચાલકો કે લોકોની અવાર જવર ના થાય તે માટે સુરક્ષકર્મીઓને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે વાહન ચાલકો એ સ્ટેટ હાઇવે નો ઉપયોગ કરીને બીલીમોરા ગણદેવી અને નવસારી આવવા લોકોએ લાબું અંતર કાપવું પડ્યું છે.
સુરત
Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈ
Surat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યા
Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી
Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત
Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement