શોધખોળ કરો
નક્સલી હુમલો: મોતને સામે જોતાં કેમેરામેને મોબાલઈથી વીડિયો બનાવી માતાને મોકલ્યો ઇમોશનલ મેસેજ
છત્તીસગઢના દંત્તેવાડામાં ચૂંટણીનું કવરેજ કરવા ગયેલી દૂરદર્શનની ટીમ અને પોલીસ પર મંગળવારે નક્સલી હુમલો થયો હતો. જેમાં દૂરદર્શનના પત્રકાર કેમેરામેનનું મોત થયું હતું. અને બે પોલીસકર્મી પણ શહીદ થઈ ગયા હતા. આ હુમલામાં દૂરદર્શનના વીડિયો જર્નાલિસ્ટ મોરમુકુટ શર્માનો સહેજથી બચાવ થયો હતો. નક્સલી હુમલામાં ઘાયલ થયેલા મોરમુકુટે હુમલા દરમિયાન બનાવેલો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના સામે આવ્યા બાદ મોતથી બાજી જીતનારા આ પત્રકારની બહાદુરીને સલામ કરવામાં આવી રહી છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ




















