શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
140ની ઝડપે ફૂંકાતા પવનમાં સાઈકલ સાથે ફંટાયો યુવક, રેલિંગ પકડીને ઊભા રહ્યા લોકો, જુઓ Video
ઉત્તર યુરોપમાં ગુરુવારે ભારે તોફાનને કારણે હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. ભારે પવનને કારણે લોકો એક જગ્યાએ ઊભા પણ રહી શકતા નથી. સોશિયલ મીડિયા પર રૂંવાડાં ઊભાં કરી દેતા ઘણા વીડિયો વાઇરલ થયા છે. નેધરલેન્ડના હેગ શહેરના એક વીડિયોમાં સાઇકલ લઈ જઈ રહેલો યુવક લગભગ 140ની ઝડપે ફૂંકાતા પવનમાં ફંગાળાઈ જાય છે. રસ્તાની બીજી તરફ રેલિંગ ન હોત તો તે ગંભીર રીતે ઘાયલ થયો હોત. સાઇકલ ચલાવતી વ્યક્તિ સાથે અન્ય લોકો પણ રેલિંગ પકડીને પોતાને બચાવી રહ્યા છે. તો કેટલાક લોકો ટ્રાફિક સિગ્નલના થાંભલા પકડી ઊભા છે.
ગુજરાત
![Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/ebd2dea168e1da5317dc54e976305bc7172015885014773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન
![Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/e8edbb29830030fec2a371c077ad32101720144186339722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
![Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/a9b87a4b99976c65be46f2ab2ba37b0e1720143803459722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
![Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/7bf7ae24187b98f8997d928b392ab3021720142527031722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price
![Amreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/d5e4c53d8d686a636766bd25ac6056fc1720142302305722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Amreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement