શોધખોળ કરો
Advertisement
જન્મ લેતા જ બાળક ચાલવા લાગ્યું, ડોક્ટર પણ હેરાન, VIDEO વાયરલ
જન્મ થયા બાદ આઠથી નવ મહિના બાદ બાળક ચાલવાનું શરૂ કરે છે. આ દરમિયાન પહેલા તે ઘૂંટણીયે ચાલવાનો પ્રયત્ન કરે છે. બાદમાં તે ધીમે ધીમે ચાલવાનું શરૂ કરે છે. પરંતુ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો અપલોડ થયો છે જેમાં એક નવજાત બાળક પોતાના જન્મની થોડી જ મિનિટ બાદ ચાલતો દેખાય છે. ડોક્ટરે તે બાળકને પોતાના હાઠમાં ઉપાડેલ છે અને બાળક પોતાના પગ આગળ વધારતું જાય છે.
સુરત
Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી
Ahmedabad: બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
Ahmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાં
Gujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement