શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
AMC ક્વોટામાં બેડ ભરેલા બતાવવા કેટલીક ખાનગી હોસ્પિટલનું પરાક્રમ સામે આવતા કરાશે કાર્યવાહી
અમદાવાદમાં કેટલીક ખાનગી હોસ્પિટલ કોરોના પોઝીટીવ દર્દીઓને સામાન્ય લક્ષણ કે ઓક્સિજન લેવલ ઓછુ ન હોવા છતા બોલાવીને કોર્પોરેશન ક્વોટાના બેડમાં એડમિટ કરી દે છે. આ ખુલાસો થતા એએમસીએ આવી ખાનગી હોસ્પિટલને ચેતવણી આપી છે અને હજી પણ જો આ પ્રકારની પ્રવૃતિ ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. જોકે આ વાતને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ કિરીટ ગઢવીએ પાયા વિહોણી ગણાવી હતી. તેમનુ કહેવું છે કે કોઈપણ ખાનગી હોસ્પિટલ સંચાલક આ સમયે આવી પ્રવૃતી ના કરે.
અમદાવાદ
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Ahmedabad News: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ટરનેશનલ શાળામાં વાલીઓનો હોબાળો
Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ
Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇ
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion