શોધખોળ કરો
અમદાવાદ કર્ફ્યુ: રેલયાત્રીઓને તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન પર મુકાઈ ખાસ બસો, જુઓ વીડિયો
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં આજે(શુક્રવારે) રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. એવામાં અમદાવાદ આવતા રેલયાત્રીઓને તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન પર ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
આગળ જુઓ




















