શોધખોળ કરો
Advertisement
અમદાવાદના: વસ્ત્રાલમાં દીપડો નહીં ઝરખ દેખાયાનો વન વિભાગનો દાવો, લોકોએ લીધો રાહતનો શ્વાસ
અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા બાદ વનવિભાગે તપાસ કરતા દીપડો નહીં પણ ઝરખ હોવાનો ખુલાસો થયો છે. વસ્ત્રાલની સીમમાં આવેલા શક્તિ માતાજીના મંદિર પાસે દીપડા જેવા પ્રાણીના ફૂટમાર્ક મળી આવતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વનવિભાગની ટીમે આ વિસ્તારમાં પાંજરુ ગોઠવી સ્થાનિક લોકોને એલર્ટ પણ કર્યા હતા.
અમદાવાદ
BZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન
HMPV Virus Cases: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, 9 માસનું બાળક સંક્રમિત
Ahmedabad News: બાકરોલમાં અસામાજિક તત્વોનો આતંક, ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલો
Ahmedabad Flower Show 2025 : અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટનો પર્દાફાશ, પોલીસે ગુનો નોંધ્યો
Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement