શોધખોળ કરો
અમદાવાદ ફરી એકવાર કોરોનાનું હોટ સ્પોટ બન્યું, 7 દિવસમાં કેસમાં 9 ગણો વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
અમદાવાદ ફરી એકવાર કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના કેસમાં 9 ગણો વધારો થયો છે. અમદાવાદમાં કોવિડ કેસનો આંકડો 500ને પાર પહોંચ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે તંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
Tags :
Gujarati News Gujarat Ahmedabad Gujarat News ABP News Case Corona State Protection ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Hot Supportઅમદાવાદ
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
આગળ જુઓ




















