શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શાળા મર્જ કરવાના નિર્ણય સામે અમદાવાદના શિક્ષકો નોંધાવશે વિરોધ
અમદાવાદમાં શાળા મર્જ મુદ્દે જિલ્લાના શિક્ષકો 14 ડીસેમ્બરથી કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવશે. પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશ બાદ DPOએ મનમાની કરી શાળા મર્જ કરી હોવાનો સંઘનો દાવો છે. શિક્ષણ સંઘનું કહેવું છે કે, અમદાવાદ જિલ્લામાં 127 શાળા મર્જ કરી, જે પૈકી 56 શાળાનું વિલીનીકરણ ગેરકાયદે થયું છે. RTE એકટ મુજબ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને 1 કિલોમીટર અંતરની શાળામાં શિક્ષણ મળવું જોઈએ. અને 5થી 8ના બાળકોને 3 કિલોમીટર અંદરના અંતરની શાળા શિક્ષણ મેળવવાપાત્ર છે.
અમદાવાદ
Ahmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોત
Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
Reality check : ગુજરાત યુનિ.માં હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન, એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસો
Ahmedabad Bopal Accident case: અકસ્માત સર્જનાર નશામાં ધૂત નબીરાના નફ્ફટાઈ ભર્યા બોલ
Ahmedabad Bopal Accident case: બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટા સમાચાર, નબીરા રીપલ પંચાલ સામે નોંધાયા બે ગુના
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion