શોધખોળ કરો
Advertisement
Ahmedabad Bopal Accident case: અકસ્માત સર્જનાર નશામાં ધૂત નબીરાના નફ્ફટાઈ ભર્યા બોલ
નશો કરેલી હાલતમાં ઓડી કાર ચલાવી એક બાદ એક ચાર-પાંચ વાહનને અડફેટે લેનાર રિપલ પંચાલને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બોપલ-આંબલી વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી રીપલ પંચાલને હજુ પણ નશામાં ધૂત જોવા મળ્યો હતો. મીડિયા દ્વારા ત્યારે પોલીસ સ્ટેશનમાં જ જ્યારે રિપલને એક્સિડન્ટ અંગે પૂછવામાં આવ્યું તો તેણે રૌફ જમાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કહ્યું હતું કે મેં ક્યાં એક્સિડન્ટ કર્યો છે?, મેં કોઈ વાહનને ટક્કર મારી નથી. મેં કોઈ નશો કર્યો નથી. મેં દારૂ પીધો જ નથી. ઘટના અંગે તેણે કહ્યું હતું કે મને દુઃખ છે, પણ જે હશે મારો વકીલ જવાબ આપશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે અકસ્માતમાં કોઈનો જીવ ગયો હતો તો?, તો તેણે ખૂબ જ નફ્ફટાઇપૂર્વક જણાવ્યું હતું કે મને જરા બી અફસોસ નથી.
અમદાવાદ
Ahmedabad News: નરોડામાં માતા-પુત્ર આત્મહત્યા કેસમાં મૃતકના પતિ, સાસુ-સસરાની ધરપકડ
Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાત
Ahmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલા
Ahmedabad Robbery : અમદાવાદમાં કાર ચાલક સાથે માથાકૂટ કરી ચલાવી 40 લાખની લૂંટ, તપાસનો ધમધમાટ
Ahmedabad Suicide Case: પોલીસકર્મીની પત્નીએ 7 વર્ષના બાળક સાથે 3 માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion