શોધખોળ કરો
અમદાવાદ: બંધ પાળવા નિકળેલા બે યુવાનોએ નવરંગપુરામાં AMTS બસને રોકી ચાવી કાઢી લીધી
ભારત બંધના સમર્થનમાં કૉંગ્રેસ ગુજરાતમાં પ્રદર્શન કરી રહી છે. ત્યારે અમદાવાદના નવરંગપુરા HL કોમર્સ કોલેજ માર્ગ પર કાલુપુર સર્ક્યુલર રૂટની બસ અટકાવવામાં આવી હતી. બે યુવાનો દ્વારા બસની ચાવી કાઢી લઈ ભારત બંધના સમર્થનને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો. AMTS ના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી. બસમાં મુસાફરી કરતા એક મુસાફરને ઉતારી દેવામાં આવ્યા
અમદાવાદ
![Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/18/43d1d2c03aaf8be724023be66bbdf99117372114309371012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
![Ahmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/18/465fc060a59de25e2be4f666d87d1a0f1737179319584722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યો
![Khyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/18/31f01ee75c14744e645d8573c170eac91737175034737722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Khyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/17/b34304f89fee9289723e481e4c77042717371274103491012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
"Gundaraj" in Ahmedabad: 'દાદા'ના શહેર અમદાવાદમાં ગુંડારાજ, મોપેડ ચલાવવા મુદ્દે બે યુવક પર કેટલાક શખ્સોએ કર્યો હુમલો
![Ahmedabad Murder Case: બુટલેગરની પત્ની સાથે આડસંબંધના વહેમમાં યુવકની છરીના ઘા મારી હત્યા, બે આરોપી ઝડપાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/2da2cecef442b88028a79b7e90b81eb417370417727091012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Murder Case: બુટલેગરની પત્ની સાથે આડસંબંધના વહેમમાં યુવકની છરીના ઘા મારી હત્યા, બે આરોપી ઝડપાયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement