શોધખોળ કરો
AMCએ BU પરમિશન વગરની શાળાઓ કરી સીલ, અનેક શાળા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં amc દ્વારા બીયુ પરમિશન ન હોવાના કારણે 30થી વધારે સ્કૂલને સીલ કરવામાં આવી છે. ત્યારે આજથી શરૂ થતાં શૈક્ષણિક સત્રમાં અનેક શાળા સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.ગત સપ્તાહે હાઇકોર્ટની ટકોર બાદ AMC એ શાળાઓને સીલ માર્યા હતા ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ થવાના પહેલા જ દિવસે શાળાઓ સીલ માર્યા હોવાથી શાળાઓની કામગીરી અટકી હતી.
અમદાવાદ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ




















