શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અદાણી ગ્રુપની કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવાની જાહેરાત, અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર સ્કૂલમાં કરશે શરું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે DRDO સંચાલિત ધનવંતરી હોસ્પિટલના નિરીક્ષણ સમયે કરેલી હાકલ બાદ અદાણી તરફથી કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે. મકરબા સ્થિત અદાણી વિદ્યા મંદિર ખાતે 100 જેટલા બેડ ધરાવતું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવનાર છે. કોવિડ સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. જેના માટે શાળાના કેમ્પસમાં જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.તૈયારીઓ એ પ્રકારની પણ છે કે આગામી એક સપ્તાહ સુધીમાં અદાણી વિદ્યા મંદિર ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.
અમદાવાદ
Reality check : ગુજરાત યુનિ.માં હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન, એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસો
Ahmedabad Bopal Accident case: અકસ્માત સર્જનાર નશામાં ધૂત નબીરાના નફ્ફટાઈ ભર્યા બોલ
Ahmedabad Bopal Accident case: બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટા સમાચાર, નબીરા રીપલ પંચાલ સામે નોંધાયા બે ગુના
Ahmedabad Accident : અમદાવાદમાં નબીરાએ નશામાં પૂરપાટ ઓડી ચલાવી સર્જ્યો અકસ્માત
AMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
શિક્ષણ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion