શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Hospital Fire | ચાંદલોડિયાની સમતા હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓનું કરાયું રેસ્ક્યૂ
Ahmedabad Hospital Fire | અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સમતા હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગને પગલે થોડીવાર માટે દોડાદોડી થઈ ગઈ હતી. તેમજ તાત્કાલિક દર્દીઓને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં શાર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની સામે આવ્યું છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાબડતોબ હોસ્પિટલમાંથી દર્દીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે સદભાગ્યે જાનહાનિના કોઇ સમાચાર નથી.
ચાંદલોડિયા વિસ્તારમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ ફાયરવિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગવાનું તારણ છે. હાલ સુધી કોઈ જાનહાની ન હોવાનો ફાયર વિભાગનો દાવો છે.
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇ
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
Ahmedabad News : અમરાઈવાડીમાં કિન્નરોનો હંગામો, લગ્ન પ્રસગ પહેલા માંગ્યા 51 હજાર રૂપિયા
Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
Ahmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion